Admission

Admission

Prepare, Perform, and Prevail: Begin Your Journey to Success with UPSC, GPSC, and Competitive Exams. Register Today and Make Your Dreams Come True!

GPSC - PSI Constable Entrance Exam Registration Form

GPSC - PSI Constable Entrance Exam

Admission Closed

  1. પરીક્ષાના સમયથી પંદર મીનિટ પહેલા ઉમેદવારે પોતાની બેઠક પર બેસી જવાનું રહેશે.
  2. પરીક્ષા સમયે પ્રવેશ વખતે આપને VUFICS-મોદી શૈક્ષણિક સંકુલ દ્વારા આપવામાં આવેલ કોલ લેટર બતાવવાનો રહેશે.
  3. ઉમેદવાર પોતાની સાથે પરીક્ષા ખંડમાં કેલક્યુલેટર, મોબાઈલ વગેરે જેવા કોઈપણ ઈલેક્ટ્રોનિક સાધનો, પુસ્તક, ગાઈડ, કાપલી કે તેવું કોઈપણ છાપેલું કે હસ્તલિખિત સાહિત્ય રાખી શકાશે નહી. તેમજ અનઅધિકૃત પુસ્તક, પેપર, લેખમાંથી કે અન્ય ઉમેદવારોમાંથી નકલ કરવી નહીં, કે નકલ કરવા માટે પ્રયાસો કરવા નહીં. તેમજ તમારા પેપરમાંથી અન્ય ઉમેદવારોને નકલ કરવા દેવી નહી આ સૂચનાના ભંગ બદલ પરીક્ષા માટે ગેરલાયક ગણવામાં આવશે.
  4. પરીક્ષા શરૂ થયા પછી પૂર્ણ થાય ત્યાં સુધી પરીક્ષાખંડ છોડી શકાશે નહીં.
  5. પ્રથમ અને દ્વિતિય તબક્કાના સફળ ઉમેદવારોનું લીસ્ટ વેબસાઇટ તથા ટેલીગ્રામના પેજ પર મૂકવામાં આવશે તથા આપને કોલ અને મેસેજના માધ્યમથી આગળની પ્રક્રિયાની જાણ કરવામાં આવશે.
  6. ઉમેદવાર અરજીપત્રકમાં બતાવેલી કોઈપણ વિગત અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે ઉમેદવારે રજૂ કરેલ જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વય, જાતિ, અનુભવ વગેરેને લગતા પ્રમાણપત્રો ભવિષ્યમાં જે તે તબક્કે ચકાસણી દરમ્યાન ખોટા માલુમ પડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવા ઉમેદવારોની ઉમેદવારી સંસ્થા દ્વારા રદ કરવામાં આવશે.
  7. ડોક્યુમેન્ટ પ્રથમ અને દ્વિતીય તબક્કામાં પાસ થયેલા વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યૂ દરમ્યાન ઈમેલ કરી આપવાના રહેશે.(Only for GPSC Students, PSI-Constable Batchના વિદ્યાર્થીનું ચયન પ્રથમ તબક્કાના આધાર પર થશે)
  8. સંસ્થા દ્વારા લેનાર પ્રથમ તબક્કાની વૈકલ્પિક અને નિબંધ કસોટીમાં અને દ્વિતિય તબક્કામાં ઈન્ટરવ્યુંમાં ઉત્તીર્ણ થવાથી જ ઉમેદવારને નિમણૂંક માટેનો હક મળી જતો નથી. નિમણૂંક સમયે સક્ષમ VUFICS - મોદી શૈક્ષણિક સંકુલ સત્તાધિકારીને ઉમેદવાર બધી જ રીતે યોગ્ય છે તેમ સંતોષ થાય તો જ ઉમેદવારને પ્રશિક્ષણ વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે.
  9. પસંદગી પામેલ ઉમેદવારને સંસ્થાના વખતોવખત/પ્રવર્તમાન નિયમો મુજબ નિશ્ચિત શરતોને આધિન પ્રશિક્ષણ વર્ગમાં પ્રવેશ મળશે.
  10. VUFICS- મોદી શૈક્ષણિક સંકુલ સંસ્થા ખાતે પ્રવેશ મેળવેલ ઉમેદવારો ચાલુ તાલીમ દરમ્યાન ગેરપ્રવૃતિ કરશે કે કરાવશે, ઉશ્કેરણીજનક કે વાંધાજનક ભાષણો કે લખાણો કરશે અથવા વિદ્યાર્થીઓ પાસે કે અન્ય ત્રાહિત વ્યક્તિ પાસે કરાવશે, વિદ્યાર્થી સંગઠનો/કમિટી/યુનિયન બનાવી જી.પી.એસ.સી/ PSI-Constable અભ્યાસને ધ્યાનમાં ન રાખતાં અન્ય પ્રવૃતિઓ કરશે એટલે કે એવી પ્રવૃતિઓ કે જે અન્ય વિદ્યાર્થીઓ કે સંસ્થાને નુકસાનકર્તા કે હાનિકર્તા હશે તો તેવા સંજોગોમાં ચાલુ તાલીમ દરમ્યાન પણ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવાની અબાધિત સત્તા VUFICS- મોદી શૈક્ષણિક સંકુલ સંસ્થાના સક્ષમ સત્તાધિકારીને રહેશે.
  11. આખરી પરિણામ જાહેર થયા બાદ મેરીટમાં ઉમેદવારે મેળવેલ ગુણને આધારે ક્રમશ: પ્રવેશ મળવાપાત્ર થશે. ઉમેદવારોએ 7-DAYS માં રજીસ્ટ્રેશન ફી ભરીને અચૂક પ્રવેશ મેળવવાનો રહેશે અન્યથા તેમનો પ્રવેશ આપોઆપ રદ ગણાશે અને તેમની જગ્યાએ પ્રતિક્ષાયાદીમાંથી અન્ય ઉમેદવારોને મેરીટ પ્રમાણે બોલાવીને તે જગ્યાએ પ્રવેશ આપવામાં આવશે.
  12. પરીક્ષા કેન્દ્ર તેમજ પરીક્ષા પાસ થયા પછી ઈન્ટરવ્યૂ માટે(GPSC STUDENTS ONLY) વિદ્યાર્થીઓએ સ્વખર્ચે જણાવેલ સેન્ટર પર આવવાનું રહેશે.
  13. આ જાહેરાત તથા પ્રશિક્ષણ વર્ગમાં પ્રવેશ માટે કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો સંસ્થાને સંપૂર્ણ હક્ક/અધિકાર VUFICS સંસ્થાને રહેશે અને આ માટે કારણો આપવા સંસ્થા બંધાયેલ રહેશે નહીં.
Assistant Conservator of Forest Mock Interview

Assistant Conservator of Forest Mock Interview

Admission Open

Register Here
  1. દરેક ઉમેદવારે પોતાના નિર્ધારિત સમયના 15 મિનિટ વહેલા આવી, ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી.
  2. કેમ્પસમાં ઇન્ટરવ્યુના વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો ખલેલ ઉત્પન્ન કરવો નહી, આપની માટે બેઠક વ્યવસ્થા હશે તો ત્યાં બેસી આપના મોક ઇન્ટરવ્યુની પ્રતીક્ષા કરવી. ગેરવર્તણૂક પર સંસ્થાનો નિર્ણય અંતિમ રહેશે.
  3. દરેક ઉમેદવાર એ પોતાનો પાસપોર્ટ સાઇઝ ફોટો, અવશ્ય લઈને આવું.
  4. આપ ઉમેદવાર ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત થવા જઈ રહ્યા છો, તે જ વિચારથી પોતાના ઇન્ટરવ્યુના કપડાં પેહરીને આવું.(Male/Females both)
  5. ઇન્ટરવ્યુમાં જતાં પહેલાં આપને મળતા માર્ગદર્શન નું અનુસરણ ફરજિયાત છે.
Inquiry Form for UPSC and GPSC Mains Students

Free Accommodation and Academics For UPSC- GPSC Mains Appeared Students

Register Here
GPSC Mains Batch (Advertisement No.47 / 2023 - 24)

GPSC Mains Batch (Advertisement No.47 / 2023 - 24)

Admission Open

Register Here
  1. આ રજીસ્ટ્રેશન ફોર્મ GPSC Class 1- 2 પરીક્ષા(Adv.No 47 / 2023 24) માં જે વિદ્યાર્થીઓએ પ્રિલિમ પરીક્ષા પાસ કરી છે તે વિદ્યાર્થીઓ માટે છે.
  2. આ ફોર્મ ની અંતર્ગત દરેક વિદ્યાર્થીએ ₹50 રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે તથા તેનો સ્ક્રીનશોટ અપલોડ કરવાનો પણ રહેશે.
  3. આ કોર્સ મેઇન્સ ફાઉન્ડેશન કોર્સ રહેશે જેમાં વિદ્યાર્થી સંસ્થા દ્વારા નિર્ધારિત ઇન્ટરવ્યૂ/ટેસ્ટને પાસ કરી પોતાનું સિલેક્શન મેળવશે.
  4. આ ફોર્મ ને ભરવાની છેલ્લી તારીખ 25/ 6 /2024 છે.
  5. જ્યારે વિદ્યાર્થી આ બેચમાં જોડાય છે ત્યારે તેને સંસ્થાના બધા જ નીતિ નિયમોનો પાલન કરવું આવશ્યક રહેશે.
  6. આ બેચની અંતર્ગત એકદમ નજીવા દર પર એડમિશન મળવા પાત્ર છે. જેમાં રહેવા તથા જમવા, કોચિંગ, ટેસ્ટ સીરીઝ, મેન્ટરશીપ પ્રોગ્રામ, રીડિંગ લાઇબ્રેરીની સુવિધા મળે છે.
  7. ફોર્મ ભર્યા બાદ સંસ્થા દ્વારા આપને ઇન્ટરવ્યૂ/ટેસ્ટ માટે કોલ તથા મેસેજ આવશે. તથા તે સમય પર વિદ્યાર્થીએ સંસ્થા પર હાજર થવાનું રહેશે
UPSC Mains Batch

UPSC Mains Batch

Admission Open

Register Open
  1. આ રજીસ્ટ્રેશન ફોર્મ UPSC Mains માટે છે,જે વિદ્યાર્થીઓએ પ્રિલિમ પરીક્ષા પાસ કરી છે તે વિદ્યાર્થીઓ માટે છે.
  2. આ ફોર્મ ની અંતર્ગત દરેક વિદ્યાર્થીએ ₹50 રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે તથા તેનો સ્ક્રીનશોટ અપલોડ કરવાનો પણ રહેશે.
  3. આ કોર્સ મેઇન્સ ફાઉન્ડેશન કોર્સ રહેશે જેમાં વિદ્યાર્થી સંસ્થા દ્વારા નિર્ધારિત ઇન્ટરવ્યૂ/ટેસ્ટને પાસ કરી પોતાનું સિલેક્શન મેળવશે.
  4. આ ફોર્મ ને ભરવાની છેલ્લી તારીખ 15/ 07 /2024 છે.
  5. જ્યારે વિદ્યાર્થી આ બેચમાં જોડાય છે ત્યારે તેને સંસ્થાના બધા જ નીતિ નિયમોનો પાલન કરવું આવશ્યક રહેશે.
  6. આ બેચની અંતર્ગત એકદમ નજીવા દર પર એડમિશન મળવા પાત્ર છે. જેમાં રહેવા તથા જમવા, કોચિંગ, ટેસ્ટ સીરીઝ, મેન્ટરશીપ પ્રોગ્રામ, રીડિંગ લાઇબ્રેરીની સુવિધા મળે છે.
  7. ફોર્મ ભર્યા બાદ સંસ્થા દ્વારા આપને ઇન્ટરવ્યૂ/ટેસ્ટ માટે કોલ તથા મેસેજ આવશે. તથા તે સમય પર વિદ્યાર્થીએ સંસ્થા પર હાજર થવાનું રહેશે.

Grab the opportunity to join the Best UPSC Coaching chain in Gujarat by joining VUFICS FOR CIVIL SERVICES.