Mock Interview Program for Account Officers Class-1

Mock Interview Program for Account Officers Class-1

Admission Open

Register Here
  1. દરેક ઉમેદવારે પોતાના નિર્ધારિત સમયના 15 મિનિટ વહેલા આવી, ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી.
  2. કેમ્પસમાં ઇન્ટરવ્યુના વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો ખલેલ ઉત્પન્ન કરવો નહી, આપની માટે બેઠક વ્યવસ્થા હશે તો ત્યાં બેસી આપના મોક ઇન્ટરવ્યુની પ્રતીક્ષા કરવી. ગેરવર્તણૂક પર સંસ્થાનો નિર્ણય અંતિમ રહેશે.
  3. દરેક ઉમેદવાર એ પોતાનો પાસપોર્ટ સાઇઝ ફોટો, અવશ્ય લઈને આવું.
  4. આપ ઉમેદવાર ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત થવા જઈ રહ્યા છો, તે જ વિચારથી પોતાના ઇન્ટરવ્યુના કપડાં પેહરીને આવું.(Male/Females both).
  5. ઇન્ટરવ્યુમાં જતાં પહેલાં આપને મળતા માર્ગદર્શન નું અનુસરણ ફરજિયાત છે.
Inquiry Form for UPSC and GPSC Mains Students

Free Accommodation and Academics For UPSC- GPSC Mains Appeared Students

Register Here
GPSC Mains Batch (Advertisement No.47 / 2023 - 24)

GPSC Mains Batch (Advertisement No.47 / 2023 - 24)

Admission Open

Register Here
  1. આ રજીસ્ટ્રેશન ફોર્મ GPSC Class 1- 2 પરીક્ષા(Adv.No 47 / 2023 24) માં જે વિદ્યાર્થીઓએ પ્રિલિમ પરીક્ષા પાસ કરી છે તે વિદ્યાર્થીઓ માટે છે.
  2. આ ફોર્મ ની અંતર્ગત દરેક વિદ્યાર્થીએ ₹50 રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે તથા તેનો સ્ક્રીનશોટ અપલોડ કરવાનો પણ રહેશે.
  3. આ કોર્સ મેઇન્સ ફાઉન્ડેશન કોર્સ રહેશે જેમાં વિદ્યાર્થી સંસ્થા દ્વારા નિર્ધારિત ઇન્ટરવ્યૂ/ટેસ્ટને પાસ કરી પોતાનું સિલેક્શન મેળવશે.
  4. આ ફોર્મ ને ભરવાની છેલ્લી તારીખ 25/ 6 /2024 છે.
  5. જ્યારે વિદ્યાર્થી આ બેચમાં જોડાય છે ત્યારે તેને સંસ્થાના બધા જ નીતિ નિયમોનો પાલન કરવું આવશ્યક રહેશે.
  6. આ બેચની અંતર્ગત એકદમ નજીવા દર પર એડમિશન મળવા પાત્ર છે. જેમાં રહેવા તથા જમવા, કોચિંગ, ટેસ્ટ સીરીઝ, મેન્ટરશીપ પ્રોગ્રામ, રીડિંગ લાઇબ્રેરીની સુવિધા મળે છે.
  7. ફોર્મ ભર્યા બાદ સંસ્થા દ્વારા આપને ઇન્ટરવ્યૂ/ટેસ્ટ માટે કોલ તથા મેસેજ આવશે. તથા તે સમય પર વિદ્યાર્થીએ સંસ્થા પર હાજર થવાનું રહેશે