Interview Registration Form

મોક ઇન્ટરવ્યુ માટેનો સ્લોટ ટાઈમિંગ ટુંક જ સમયમાં ખુલશે, તો ઉમેદવાર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લે, આયોગ દ્વારા ઈન્ટરવ્યુની તારીખ આપતાંની સાથે મોક ઈન્ટરવ્યુની તારીખ તથા સમયની પણ જાણ થઈ જશે, જેમાં ઉમેદવાર ફરી આ લિંક ઓપન કરશે તથા પોતાનો સ્લોટ બુક કરશે.
  1. દરેક ઉમેદવારે પોતાના નિર્ધારિત સમયના 15 મિનિટ વહેલા આવી, ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી.
  2. કેમ્પસમાં ઇન્ટરવ્યુના વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો ખલેલ ઉત્પન્ન કરવો નહી, આપની માટે બેઠક વ્યવસ્થા હશે તો ત્યાં બેસી આપના મોક ઇન્ટરવ્યુની પ્રતીક્ષા કરવી. ગેરવર્તણૂક પર સંસ્થાનો નિર્ણય અંતિમ રહેશે.
  3. દરેક ઉમેદવાર એ પોતાનો પાસપોર્ટ સાઇઝ ફોટો, અવશ્ય લઈને આવું.
  4. આપ ઉમેદવાર ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત થવા જઈ રહ્યા છો, તે જ વિચારથી પોતાના ઇન્ટરવ્યુના કપડાં પેહરીને આવું.(Male/Females both)
  5. ઇન્ટરવ્યુમાં જતાં પહેલાં આપને મળતા માર્ગદર્શન નું અનુસરણ ફરજિયાત છે